નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - $X$ રંગસૂત્રમાં યુક્રોમેટિનનું પ્રમાણ વધુ અને હેટરોક્રોમેટિનનું પ્રમાણ ઓછું હોય છે.
વિધાન $II$ - $X$ રંગસૂત્રનો સમજાત પ્રદેશ $Y$ રંગસૂત્ર કરતા ઓછા જનીનો ધરાવે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $B$ વડે નિર્દેશિત ભાગ કઈ ક્રિયાથી તૈયાર થાય છે?

$Drosophila$ માં,જાતિનું નિર્ધારણ શેના દ્વારા થાય છે?

એક ફળમાખી (fruit fly) જાતીય-સંલગ્ન જનીનો માટે વિષમયુગ્મી છે અને તેનું સંકરણ સામાન્ય માદા ફળમાખી સાથે કરવામાં આવે છે. નર-વિશિષ્ટ રંગસૂત્રો અંડકોષમાં કયા પ્રમાણમાં પ્રવેશ કરશે ($:1$ માં)?

એલોસોમ્સ (Allosomes) . . . . . . માટે જવાબદાર છે.

વનસ્પતિમાં લિંગ નિશ્ચયન .....ના કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo