નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - મુક્ત $3'$ છેડા ધરાવતી ટેમ્પલેટ શૃંખલાને લીડિંગ ટેમ્પલેટ કહેવાય છે અને મુક્ત $5'$ છેડા ધરાવતી શૃંખલાને લેગિંગ ટેમ્પલેટ કહેવાય છે.
વિધાન $II$ - પ્રતિકૃતિ હંમેશા ટેમ્પલેટ શૃંખલાના $3'$ છેડાથી શરૂ થાય છે અને ટેમ્પલેટના $5'$ છેડા તરફ આગળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

$DNA$ ના ઇન વિટ્રો સંશ્લેષણ દરમિયાન,એક સંશોધકે $2'$-ડીઓક્સી સાયટિડીન ના સ્થાને $2', 3'$-ડાયડીઓક્સી સાયટિડીન ટ્રાયફોસ્ફેટનો ઉપયોગ કાચા ન્યુક્લિયોટાઇડ તરીકે કર્યો. તેનું પરિણામ શું આવશે?

ટેલર અને તેમના સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો?

ડીઓક્સિરાઈબોન્યુક્લિયોસાઈડ ટ્રાયફોસ્ફેટ $(dNTPs)$ ના કાર્યો શું છે?

$DNA$ પ્રતિકૃતિની અર્ધ-રૂઢિચુસ્ત (semiconservative) રીત સાબિત કરવા માટે ભારે નાઈટ્રોજન $N^{15}$ નો ઉપયોગ કોણે કર્યો હતો?

કયા ઉત્સેચકનો ઉપયોગ કરીને વાયરલ $RNA$ માંથી $DNA$ નું સંશ્લેષણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo