નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A$: પુષ્પને રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે.
કારણ $R$: પ્રરોહની આંતરગાંઠો સંકોચાઈ જાય છે જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય અંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે પણ $R$ સાચું છે
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • D
    $A$ સાચું છે પણ $R$ ખોટું છે

Explore More

Similar Questions

$Rafflesia$ $arnoldii$ (રેફ્લેસિયા આર્નોલ્ડી) ના પુષ્પનું આશરે વજન કેટલું હોય છે?

'એકલીંગી માદા પુષ્પને પુંકેસરી પુષ્પ કહેવાય છે'. ઉપર્યુક્ત વિધાન

નીચે પુષ્પના ઊભા છેદની આકૃતિ આપેલ છે. $P, Q$ અને $R$ ભાગોને ઓળખો.
$\quad \quad P \quad\quad Q\quad\quad R$

પુમંગની રચના નીચેનામાંથી કોના દ્વારા થાય છે?

જે પુષ્પમાં આવશ્યક અંગોનો માત્ર એક જ સમૂહ હાજર હોય તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo