નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ડાયઝોટ્રોપ્સ એ નાઈટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો છે,જે ફક્ત સહજીવી હોય છે.
વિધાન $II$: જૈવિક ખાતરોમાં છાણિયું ખાતર,કમ્પોસ્ટ અને લીલું ખાતરનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે અને વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

જમીનમાં હાજર મર્યાદિત નાઈટ્રોજન માટે,સૂક્ષ્મજીવો કોની સાથે સ્પર્ધા કરે છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ મેંગેનીઝની વિષારિતા : ક્લોરોટિક શિરાઓથી ઘેરાયેલા કથ્થઈ ડાઘા : મોલિબ્ડેનમની ઉણપ : ........
$(2)$ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર : નાઇટ્રોજન સ્થાપન : નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં ઑક્સિડેશન : ........

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ માઈકોરાઈઝા$(P)$ મુક્તજીવી $N_2$-સ્થાપક
$(2)$ નોસ્ટોક$(Q)$ ફોસ્ફરસનું શોષણ
$(3)$ એઝોસ્પાયરીલમ$(R)$ શિમ્બીકુળની વનસ્પતિ
$(4)$ રાઈઝોબિયમ$(S)$ સ્વયંપોષી $N_2$-સ્થાપક

અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્વસનરંજક દ્રવ્યોના સંદર્ભમાં કયું ખનીજ તત્ત્વ આવશ્યક છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્નાયુ સંકોચન$(P)$ $Mg^{+2}$
$(2)$ ખોરાકનું પાચન$(Q)$ $Ca^{+2}$
$(3)$ શક્તિવિનિમય$(R)$ $Mo$
$(4)$ કાર્બોદિતનું સંશ્લેષણ$(S)$ $PO_4^{-3}$
$(5)$ નાઇટ્રોજન સ્થિરીકરણ$(T)$ $Cl^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo