નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $K_{3}[Co(CO_{3})_{3}]$ નું સંકરણ, આકાર અને સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે $sp^{3}d^{2}$, અષ્ટફલકીય અને $4.9 \ BM$ છે.
વિધાન-$II$: $[Ni(CN)_{4}]^{2-}$, $[MnBr_{4}]^{2-}$ અને $[CoF_{6}]^{3-}$ આયનોની ભૂમિતિ, સંકરણ અને સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો $(BM)$ અનુક્રમે સમતલીય ચોરસ, ચતુષ્ફલકીય, અષ્ટફલકીય; $dsp^{2}$, $sp^{3}$, $sp^{3}d^{2}$ અને $0, 5.9, 4.9$ છે.

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે
  • B
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • D
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકમાંથી સાચો સેટ ઓળખો:

સંકીર્ણ આયન $[Co(en)_2Br_2]^+$ બે પ્રકાશીય સમઘટકો ધરાવે છે. તેમની સાચી ગોઠવણી કઈ છે?

$0.8 \ M \ K_4[Fe(CN)_6]$ ના $2.0 \ L$ દ્રાવણમાં હાજર આયનોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$CuCrO_4$ નું જલીય દ્રાવણ લીલા રંગનું હોય છે કારણ કે તેમાં ... હોય છે.

નીચેનામાંથી પેરામેગ્નેટિક હોય તેવા અણુઓ/જાતિઓની કુલ સંખ્યા $........$ છે.
$O_2, O_2^{+}, O_2^{-}, NO, NO_2, CO, K_2[NiCl_4], [Co(NH_3)_6]Cl_3, K_2[Ni(CN)_4]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo