નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બંધકોણના સંદર્ભમાં $F_2O < H_2O < Cl_2O$ એ સાચો ક્રમ છે.
વિધાન $II$: $SiF_4, SnF_4$ અને $PbF_4$ સ્વભાવે આયનીય છે.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

આપેલા સંયોજનોમાં $C-C$ બંધ લંબાઈનો સાચો ક્રમ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેની જોડીઓ ધ્યાનમાં લો:
ક્રમગુણધર્મ
$(A)$ $NO_2 > O_3 > H_2O$બંધકોણ
$(B)$ $H_2O > HF > NH_3$દ્વિધ્રુવીય ચાકમાત્રા
$(C)$ $I_2 > F_2 > N_2$બંધ લંબાઈ

ઉપરની કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) અને આઈસોસ્ટ્રક્ચરલ (isostructural) છે?
$NO_3^{-}, CO_3^{2-}, ClO_3^{-}, SO_3, NO_2^{-}$

$SO_3, S_2O_3^{2-}, S_2O_6^{2-}$ અને $S_2O_8^{2-}$ માં $S-S$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo