નીચે અંતઃસ્ત્રાવો,તેમના સ્ત્રોત ગ્રંથિઓ અને માનવ શરીર પર તેમની એક મુખ્ય અસર વિશેનું અધૂરું કોષ્ટક આપેલ છે. અંતઃસ્ત્રાવ,તેની ગ્રંથિ અને અસરના સાચા જૂથને દર્શાવતો વિકલ્પ ઓળખો.
ગ્રંથિસ્ત્રાવશરીર પર અસર
$A$ઇસ્ટ્રોજનગૌણ જાતીય લક્ષણોની જાળવણી
આઇલેટ્સ ઓફ લેંગરહેન્સના આલ્ફા કોષો$B$રુધિરમાં શર્કરાનું સ્તર વધારે છે
અગ્ર પિટ્યુટરી$C$વધારે પડતો સ્ત્રાવ જાયન્ટિઝમ (કાયાકાયતા) પ્રેરે છે

  • A
    અંડપિંડ $\Rightarrow$ ગ્લુકાગોન $\Rightarrow$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
  • B
    જરાયુ $\Rightarrow$ ઇન્સ્યુલિન $\Rightarrow$ વાસોપ્રેસિન
  • C
    અંડપિંડ $\Rightarrow$ ઇન્સ્યુલિન $\Rightarrow$ કેલ્સિટોનિન
  • D
    જરાયુ $\Rightarrow$ ગ્લુકાગોન $\Rightarrow$ કેલ્સિટોનિન

Explore More

Similar Questions

નીચેના અંતઃસ્ત્રાવોને સંબંધિત રોગો સાથે જોડો:
$(a)$ ઇન્સ્યુલિન$(i)$ એડિસનનો રોગ
$(b)$ થાયરોક્સિન$(ii)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ
$(c)$ કોર્ટિકોઇડ્સ$(iii)$ એક્રોમેગેલી
$(d)$ ગ્રોથ હોર્મોન (વૃદ્ધિ અંતઃસ્ત્રાવ)$(iv)$ ગોઇટર
$(v)$ ડાયાબિટીસ મેલિટસ

સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A$: $FSH$ સ્ત્રીઓમાં અંડપુટિકાઓ પર અને પુરુષોમાં લેડિગ કોષો પર કાર્ય કરે છે.
કારણ $R$: વધતી જતી અંડપુટિકાઓ સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે આંતરાલીય કોષો પુરુષોમાં એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ગ્રંથિ અને તેના સ્ત્રાવના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

$Rabbit$ (સસલા) માં શરીરનું તાપમાન નિયમન મૂળભૂત રીતે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo