નીચે કેરીનું વૈજ્ઞાનિક નામ લખવાની બે રીતો આપેલી છે. સાચી રીતે લખાયેલું નામ ઓળખો.
$A) Mangifera \, Indica$
$B) Mangifera \, indica$

  • A
    $Mangifera \, Indica$
  • B
    $Mangifera \, indica$
  • C
  • D

Explore More

Similar Questions

પ્રાણીના કુળને ઓળખો.

ઓર્ડર Primata અને Carnivora ને એક જ વર્ગ (class) માં મૂકવામાં આવે છે,એટલે કે

સજીવના વૈજ્ઞાનિક નામમાં બીજો શબ્દ શું સૂચવે છે........

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા નથી?
$(i)$ પ્રજાતિ (Genus) એ સંબંધિત જાતિઓનો સમૂહ છે જેમાં અન્ય પ્રજાતિઓની જાતિઓની તુલનામાં વધુ સમાન લક્ષણો હોય છે.
$(ii)$ ત્રણ અલગ-અલગ પ્રજાતિઓ જેવી કે સોલેનમ (Solanum),દતુરા (Datura) અને પેટુનિયા (Petunia) ને માલ્વેસી (Malvaceae) કુળમાં મૂકવામાં આવી છે.
$(iii)$ વનસ્પતિઓના કિસ્સામાં,થોડા સમાન લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ (Division) નામની ઉચ્ચ શ્રેણીમાં મૂકવામાં આવે છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. પ્રજાતિ $I$. પોએસી
$Q$. કુળ $II$. ટ્રીટીકમ
$R$. ગોત્ર $III$. દ્વિદળી
$S$. વર્ગ $IV$. ડીપ્ટેરા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo