બે પરસ્પર નિવારક ઘટનાઓ $A$ અને $B$ માટે જો $P(A) = 0.45$ અને $P(B) = 0.35$ હોય,તો $P(A \text{ or } B) =$

  • A
    $0.1$
  • B
    $0.25$
  • C
    $0.15$
  • D
    $0.8$

Explore More

Similar Questions

બે સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ આપેલ છે. $P(A \text{પણ નહીં અને } B \text{પણ નહીં})$ શોધો.

જ્યારે પાસાની જોડી ફેંકવામાં આવે ત્યારે સરવાળો $3$ નો ગુણક મળે તેની તરફેણમાં ઓડ્સ (odds) કેટલા છે?

ત્રણ વિવેચકો એક પુસ્તકની સમીક્ષા કરે છે. ત્રણ વિવેચકો માટે પુસ્તકની તરફેણમાં મત હોવાની સંભાવનાઓ અનુક્રમે $2:5$,$3:4$ અને $4:3$ છે. પુસ્તકની તરફેણમાં બહુમતી હોય તેની સંભાવના કેટલી?

બે ઘટનાઓ $A$ અને $B$ ની સંભાવનાઓ અનુક્રમે $0.25$ અને $0.50$ છે. $A$ અને $B$ બંને એકસાથે બને તેની સંભાવના $0.14$ છે. તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

જો $P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}$ અને $P(A \cup B)=\frac{7}{11}$ હોય,તો $P(A \cap B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo