ગાળણમાં રહેલા ગ્લુકોઝ અને એમિનો એસિડનું નલિકાકાર અધિચ્છદીય કોષો દ્વારા પુનઃશોષણ શેના દ્વારા થાય છે?

  • A
    સક્રિય વહન
  • B
    નિષ્ક્રિય વહન
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આસૃતિ

Explore More

Similar Questions

નેફ્રોનના કયા ભાગમાં તમામ આવશ્યક પોષકતત્વો અને $70-80 \%$ ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃશોષણ થાય છે?

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ઉપયોગી પદાર્થોનું પુનઃ શોષણ .. માં થાય છે.

નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
ગ્લુકોઝનું પ્રોક્સિમલ કોનવોલ્યુટેડ ટ્યુબ્યુલ $(PCT)$ માં સક્રિય પુનઃશોષણ થાય છે.

કોર્ટિકલ નેફ્રોન્સની પ્રાથમિક ભૂમિકા શું છે?

નેફ્રોનના $DCT$ (દૂરસ્થ ગૂંચળાદાર નલિકા) નું મુખ્ય કાર્ય શું જાળવી રાખવાનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo