ગ્લુકોઝ ટોલેન્સ પ્રક્રિયક સાથે સિલ્વર મિરર (રજત દર્પણ) આપે છે. તે શેની હાજરી સૂચવે છે?

  • A
    એસિડિક સમૂહ
  • B
    આલ્કોહોલિક સમૂહ
  • C
    કીટોનિક સમૂહ
  • D
    આલ્ડિહાઈડિક સમૂહ

Explore More

Similar Questions

$\alpha - D - (+) -$ ગ્લુકોઝ અને $\beta - D - (+) -$ ગ્લુકોઝ એ શું છે?

$D$-ગ્લુકોઝ અને $L$-ગ્લુકોઝ એ . . . છે.

કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયકોસિડિક લિંકેજને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ રચના $L$-એરેબિનોઝ (arabinose) છે?

ગ્લુકોઝ અને મેનોઝ એ . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo