ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરવાથી નીપજ $P$ મળે છે. નીપજ $P$ શું છે?

  • A
    $CH_2I(CHOH)_4CH_2OH$
  • B
    $CHO(CHI)_4CH_2I$
  • C
    $CH_3(CH_2)_4CH_3$
  • D
    $CH_2I(CHI)_4CH_2I$

Explore More

Similar Questions

એમાયલોપેક્ટીન એ શેનો પોલીમર છે?

પાંચ અથવા છ કાર્બન પરમાણુ ધરાવતા તમામ મોનોસેકેરાઇડ કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે?

નીચેના રૂપાંતરણમાં વપરાતા પ્રક્રિયક $R$ ને ઓળખો: $\text{Glucose} \xrightarrow{R} n-\text{hexane}$

નીચેના પૈકી કયો પદાર્થ મોલીશ કસોટી આપશે?

$\alpha - D -$ ગ્લુકોઝ અને $\beta - D -$ ગ્લુકોઝ એકબીજાના શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo