ગ્લાયકોજન એ......... છે.

  • A
    એમિનો એસિડનો પોલિમર
  • B
    ફેટી એસિડનો પોલિમર
  • C
    અસંતૃપ્ત ચરબી
  • D
    ગ્લુકોઝનો પોલિમર

Explore More

Similar Questions

જ્યારે મોટી સંખ્યામાં મોનોસેકેરાઇડનાં એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે,ત્યારે શું બને છે?

શરીરના સામાન્ય કાર્યો માટે રૂધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા..... છે.

વિધાન $P$ : મૉનોસેકેરાઇડ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $Q$ : મૉનોસેકેરાઇડ સૌથી સરળ કાર્બોદિત છે.

સ્ટાર્ચના બંધારણમાં રહેલા ઘટકો જણાવો.

નીચેનામાંથી શેમાં લેક્ટોઝ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo