ગોલ્ડન રાઈસ (Golden rice)
$I$. તે ચોખાની એક ટ્રાન્સજેનિક જાત છે.
$II$. તેમાં $\beta$-કેરોટીન (પ્રોવિટામિન-$A$) સારી માત્રામાં હોય છે.
$III$. $\beta$-કેરોટીન એ વિટામિન-$A$ નો મુખ્ય સ્ત્રોત છે.
$IV$. $\beta$-કેરોટીનને કારણે ચોખાના દાણા પીળા રંગના હોય છે. આ ચોખાને સામાન્ય રીતે ગોલ્ડન રાઈસ કહેવામાં આવે છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    $I$,$II$ અને $III$
  • B
    $II$,$III$ અને $IV$
  • C
    $I$,$III$ અને $IV$
  • D
    $I$,$II$,$III$ અને $IV$

Explore More

Similar Questions

ભારતમાં જનીનિક રીતે રૂપાંતરિત $(GM)$ રીંગણ શેના માટે વિકસાવવામાં આવ્યું છે?

$RNA$ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિને નીચેનામાંથી કોનાથી બચાવવા માટે ઉપયોગી છે?

$Ti$ પ્લાસ્મિડનો ઉપયોગ વારંવાર પારજનીનિક (transgenic) વનસ્પતિઓ બનાવવા માટે થાય છે. આ પ્લાસ્મિડ કયા સજીવમાં જોવા મળે છે?

ગોલ્ડન રાઈસ (Golden rice) કયા વિટામિનથી સમૃદ્ધ છે?

$Bt$ વિષ (toxin) નું નિષ્ક્રિય સ્વરૂપ કીટકના આંતરડામાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે $ . . . . . . $.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo