બંજર ખડકો પર લાઈકેન (Lichens) ની વૃદ્ધિ પછી કોની વૃદ્ધિ થાય છે?

  • A
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • B
    ફર્ન (Ferns)
  • C
    શેવાળ (Moss)
  • D
    લીલ (Algae)

Explore More

Similar Questions

પાણી જીવન માટે અનિવાર્ય છે. શા માટે? ત્રણ મુદ્દાઓ જણાવો.

ભારતમાં વરસાદની પેટર્નમાં ફેરફાર માટે જવાબદાર પરિબળનું નામ જણાવો.

$CFCs$ પર્યાવરણ અને સજીવો માટે કેવી રીતે હાનિકારક છે?

$(a)$ ઓઝોન સ્તર ક્યાં જોવા મળે છે?
$(b)$ ઓઝોન હોલ એટલે શું અને તે કેવી રીતે થાય છે?
$(c)$ ઓઝોન સ્તરના ક્ષયની હાનિકારક અસરો જણાવો.

જલચક્રમાં પાણી કઈ વિવિધ અવસ્થાઓમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo