ગાયનેકોમાસ્ટિયા (Gynaecomastia) એ કોનું લક્ષણ છે?

  • A
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
  • B
    ડાઉન સિન્ડ્રોમ
  • C
    ટર્નર સિન્ડ્રોમ
  • D
    ક્રાઈ-ડુ-ચેટ સિન્ડ્રોમ

Explore More

Similar Questions

ડાઉન સિન્ડ્રોમ એ $21$ મી જોડના રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રને કારણે થાય છે. અસરગ્રસ્ત માતા અને સામાન્ય પિતાની સંતતિમાં કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે ($\%$ માં)?

મનુષ્યોમાં Cri-du-chat સિન્ડ્રોમ શેના કારણે થાય છે?

કઈ વિકૃતિથી પીડાતી વ્યક્તિમાં શારીરિક,મનોપ્રેરક (psychomotor) અને માનસિક વિકાસ અવરોધાય છે?

. . . . . . માં એક વધારાનું લિંગી રંગસૂત્ર હાજર હોય છે.

માનવ રંગસૂત્રોને $7$ જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. $B$-રંગસૂત્રો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo