ગાયનોબેઝિક (Gynobasic) પરાગવાહિની તે છે જે પુષ્પાસનની નીચેના ભાગમાંથી ઉદ્ભવે છે. તે શેમાં જોવા મળે છે?

  • A
    સાલવિયા (Salvia)
  • B
    પિટ્યુનિયા (Petunia)
  • C
    બ્રાસિકા (Brassica)
  • D
    ઓસિમમ (Ocimum)

Explore More

Similar Questions

તમે મુક્ત કેન્દ્રસ્થ (free central) અને અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ વચ્ચે કેવી રીતે તફાવત કરી શકો?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. નિયમિત પુષ્પ (ત્રિજ્યાવર્તી સંમિતિ)$I$. કેના
$Q$. અનિયમિત પુષ્પ (દ્વિપાર્શ્વ સંમિતિ)$II$. વટાણા,વાલ,ગલતોરા
$R$. અસમમિતિય પુષ્પ$III$. રાઈ,મરચા,ધતૂરો

$Wolffia$ $globosa$ (વુલ્ફિયા ગ્લોબોઝા) નું કદ કેટલું છે?

આપેલ આકૃતિઓ $(a)$ અને $(b)$ માંથી અંડાશય (ovary) ના સંદર્ભમાં વજ્રચક્ર (calyx),દલપુંજ (corolla) અને પુંકેસરચક્ર (androecium) ના સ્થાનના આધારે પુષ્પોના પ્રકાર ઓળખો.

નીચેની વ્યાખ્યા આપો: પરિજાયા (Perigynous) પુષ્પ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo