પોર્ટલેન્ડ સિમેન્ટમાં જીપ્સમ શા માટે ઉમેરવામાં આવે છે?

  • A
    સેટિંગ પ્રક્રિયા બંધ કરવા
  • B
    સેટિંગ પ્રક્રિયાને ધીમી કરવા
  • C
    સેટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા
  • D
    સ્લરીની સ્નિગ્ધતા (viscosity) ગોઠવવા

Explore More

Similar Questions

આંતરડાના $X$-ray માટે કયા સંયોજનનો ઉપયોગ દવા તરીકે બેરિયમ મીલ $(barium meal)$ તરીકે થાય છે?

નીચેનામાંથી કયા કાર્બોનેટને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે?

એક ધાતુ $M$ સરળતાથી $MSO_4$ આપે છે, જે પાણીમાં દ્રાવ્ય છે. તે તેનો ઓક્સાઈડ $MO$ બનાવે છે જે ઉભયગુણી (amphoteric) છે. તે અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ $M(OH)_2$ બનાવે છે, જે $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય છે. તો $M$ શું છે?

નીચેનામાંથી કયું તત્વ બેરિલિયમ $(Be)$ સાથે વિકર્ણીય સંબંધ દર્શાવે છે?

પ્લાસ્ટર ઓફ પેરિસ શેના દ્વારા કઠણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo