મકાઈના ડોડા પર જોવા મળતા વાળ શું છે?

  • A
    બીજના વાળ
  • B
    નિપત્રના રૂપાંતરિત વાળ
  • C
    પરાગવાહિનીઓ
  • D
    પરાગાસન અને પરાગવાહિનીઓ

Explore More

Similar Questions

ભ્રૂણપૂટના નિર્માણ માટે સમસૂત્રીભાજન દ્વારા વિભાજન પામતા એકકીય કોષો ..... છે.

અક્ષીય હરોળમાં રહેલા $4$ કોષોનું રેખીય ચતુષ્ક (linear tetrad) કોના વિકાસ દરમિયાન બને છે?

સ્ત્રીકેસરનો ભાગ જે પરાગરજ માટે ઉતરાણ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે, તેને ..... કહે છે.

અંડક (ovule) જરાયુ (placenta) સાથે . . . . . . દ્વારા જોડાયેલું હોય છે.

આવૃત બીજધારી વનસ્પતિના લાક્ષણિક પરિપક્વ ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo