અચળ તાપમાન અને અચળ દબાણે રાસાયણિક પ્રક્રિયામાં વિનિમય પામતી ઉષ્માને શું કહેવામાં આવે છે?

  • A
    આંતરિક ઉર્જા
  • B
    એન્થાલ્પી
  • C
    એન્ટ્રોપી
  • D
    મુક્ત ઉર્જા

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$(i)$ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જાનો વિનિમય શક્ય હોય પરંતુ દ્રવ્યનો વિનિમય ન થતો હોય તેને ........ કહે છે.
$(ii)$ પદાર્થની આંતરિક ઊર્જા તથા તેના કદ અને દબાણના ગુણાકારના સરવાળાને ........ કહે છે.
$(iii)$ અચળ દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને ........ કહે છે.

પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખતો નથી?

$2 \ \text{mole}$ આદર્શ વાયુનું $300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) .....$kJ$ છે.

પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો એ સિસ્ટમની એન્થાલ્પીમાં ઘટાડા જેટલો છે. જ્યારે સિસ્ટમ અને પર્યાવરણ થર્મલ સંતુલનમાં હોય ત્યારે શું તેમનું તાપમાન સમાન હશે?

જો $5 \ mol$ આદર્શ વાયુ $300 \ K$ તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં $10 \ L$ થી $100 \ L$ કદ સુધી વિસ્તરણ પામે,તો થયેલ કાર્ય $w = -x \ J$ છે. $x$ નું મૂલ્ય $ . . . . . . $ છે. (આપેલ છે: $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo