પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્માનું મૂલ્ય અચળ હોય છે કારણ કે

  • A
    બનતું ક્ષાર જળવિભાજન પામતું નથી
  • B
    દરેક કિસ્સામાં માત્ર $H^{+}$ અને $OH^{-}$ આયનો જ પ્રક્રિયા કરે છે
  • C
    પ્રબળ બેઇઝ અને પ્રબળ એસિડ સંપૂર્ણપણે પ્રક્રિયા કરે છે
  • D
    પ્રબળ બેઇઝ અને પ્રબળ એસિડ જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરે છે

Explore More

Similar Questions

$NH_3$ અને $PH_3$ માં સામાન્ય ગુણધર્મ કયો છે?

બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કઈ સ્પીસીઝ બેઇઝ તરીકે વર્તે છે?
$HCl + NH_3 \rightleftharpoons NH_4^+{_{\text{(aq)}}} + Cl^-{_{\text{(aq)}}}$

નીચેનામાંથી કયું એક લુઇસ એસિડ છે?

નીચેનામાંથી કયો બેઇઝ સૌથી નિર્બળ છે?

જ્યારે એમોનિયાને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની બેઝિકતામાં વધારો (અથવા $H_3O^+$ ની સાંદ્રતામાં ઘટાડો) માટે નીચેનામાંથી કયો આયન જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo