$1\, g$ બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા $80\, cal$ છે. એક માણસ એક મિનિટમાં ચાવીને $60\, g$ બરફ ઓગાળે છે. તેનો પાવર ........ $W$ છે.

  • A
    $4000$
  • B
    $336$
  • C
    $1.33$
  • D
    $0.75$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોવું જોઈએ?

રેખાઓની જોડીનું સમીકરણ દ્વિઘાત સમઘાત સમીકરણ દ્વારા આપવામાં આવે છે. જો તેમાંથી એક રેખા $x+2y+7=0$ ને લંબ હોય અને બીજી રેખા $3x+4y+5=0$ ને સમાંતર હોય,તો તે રેખાઓની જોડીનું સમીકરણ શું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અચળ બળ $F$ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો $M$ અને $m$ વચ્ચેનું સંપર્ક બળ $N$ હોય અને $m$ અને $M'$ વચ્ચેનું સંપર્ક બળ $N'$ હોય,તો:

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. તેનું તાપમાન કેલ્વિન સ્કેલ પર $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. અચળ દબાણે કેટલા ટકા વાયુ બહાર નીકળી જશે?

નીચેના પૈકી ક્યો જૈવવિઘટનીય પોલિમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo