નીચેનામાંથી કયું હોમોલેપ્ટિક સંકીર્ણ છે?

  • A
    ટ્રાયએમાઇનટ્રાયએક્વાક્રોમિયમ $(III)$ ક્લોરાઇડ
  • B
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ $(III)$
  • C
    ડાયએમાઇનક્લોરાઇડોનાઇટ્રાઇટો-$N$-પ્લેટિનમ $(II)$
  • D
    પેન્ટાએમાઇનકાર્બોનેટોકોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ

Explore More

Similar Questions

લિથિયમ ટેટ્રાહાઇડ્રોએલ્યુમિનેટ સંયોજનમાં,લિગેન્ડ કયું છે?

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઇથિલિન ડાયએમાઇન છે) માં તત્વ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

$[Cu(NH_3)_4]SO_4$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$[Fe(C_2O_4)_3]^{3-}$ માં મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

$K_4[Fe(CN)_6]$ માં હાજર આયનોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo