સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શ પ્રત્યે કેવી રીતે પ્રતિચાર આપે છે?

  • A
    ચેતાપેશી
  • B
    અંતઃસ્ત્રાવો
  • C
    સ્નાયુપેશી
  • D
    વાયુરંધ્રો

Explore More

Similar Questions

ચેતાકોષમાં,વિદ્યુત સંકેતનું રાસાયણિક સંકેતમાં રૂપાંતર ક્યાં થાય છે?

નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યૂટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થતો નથી?

આકૃતિ $(a)$,$(b)$ અને $(c)$ માં,કઈ આકૃતિ વધુ સચોટ જણાય છે અને શા માટે?

થાઇરોઇડ,પેરાથાઇરોઇડ અને સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવોના નામ આપો.

મગજ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ પશ્ચમગજ (hindbrain) છે.
$(ii)$ સાંભળવા,સુંઘવા,યાદશક્તિ,દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા છે.
$(iii)$ લાળ ઝરવી,ઉલટી થવી,બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓ પશ્ચમગજમાં આવેલા મેડુલા દ્વારા નિયંત્રિત થાય છે.
$(iv)$ અનુમસ્તિષ્ક (cerebellum) શરીરનું સંતુલન અને સ્થિતિનું નિયંત્રણ કરતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo