આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મમાં કેવી રીતે ફેરફાર થાય છે?

  • A
    ધાત્વીય ગુણધર્મ વધે છે,અધાત્વીય ગુણધર્મ ઘટે છે.
  • B
    ધાત્વીય ગુણધર્મ ઘટે છે,અધાત્વીય ગુણધર્મ વધે છે.
  • C
    ધાત્વીય અને અધાત્વીય બંને ગુણધર્મો વધે છે.
  • D
    ધાત્વીય અને અધાત્વીય બંને ગુણધર્મો ઘટે છે.

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (ઓક્સાઈડ) List-$II$ (સ્વભાવ)
$A. Cl_2O_7$ $I. \text{ઉભયગુણી}$
$B. Na_2O$ $II. \text{બેઝિક}$
$C. Al_2O_3$ $III. \text{તટસ્થ}$
$D. N_2O$ $IV. \text{એસિડિક}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ધાત્વિક ગુણધર્મ માટે સાચો ઉતરતો ક્રમ કયો છે?

નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો કયો ક્રમ સાચો છે?

$H_2SO_4$,$H_3PO_4$ અને $HClO_3$ એસિડને તેમની એસિડિક પ્રબળતાના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચેનામાંથી ઉભયગુણી (amphoteric) અને તટસ્થ (neutral) ઓક્સાઇડની જોડી ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo