| અલિંગી પ્રજનન દ્વારા સંતતિ | લિંગી પ્રજનન દ્વારા સંતતિ |
|---|---|
| $1$. અલિંગી પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું નથી. સજીવો એવી સંતતિ ઉત્પન્ન કરે છે જે પિતૃઓ સાથે બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન હોય છે. | $1$. લિંગી પ્રજનનમાં બે વ્યક્તિઓમાંથી નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે. સજીવો એવી સંતતિ ઉત્પન્ન કરે છે જે પિતૃઓ સાથે સમાન હોતી નથી. |
| $2$. આ રીતે ઉત્પન્ન થયેલી સંતતિમાં ભિન્નતાઓ જોવા મળતી નથી અને તેમને ક્લોન (જનીનિક પ્રતિકૃતિ) કહેવામાં આવે છે. | $2$. આ રીતે ઉત્પન્ન થયેલી સંતતિમાં એકબીજાથી અને તેમના પિતૃઓથી ભિન્નતાઓ જોવા મળે છે. |
Explore More
| કોલમ – $I$ | કોલમ – $II$ |
|---|---|
| $(1)$ કણીબીજાણુ (Conidia) | $(p)$ હાઈડ્રા |
| $(2)$ કલિકા (Buds) | $(q)$ પેનિસિલિયમ |
| $(3)$ જેમ્યુલ્સ (Gemmules) | $(r)$ અમીબા |
| $(4)$ દ્વિભાજન (Binary fission) | $(s)$ વાદળી (Sponge) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo