વર્તમાન સમયમાં થઈ રહેલ જાતિ વિલુપ્તીકરણ અગાઉના સામૂહિક વિલુપ્તીકરણ કરતા કેવી રીતે અલગ છે?

  • A
    વર્તમાન વિલુપ્તીકરણ કુદરતી છે,જ્યારે અગાઉના માનવસર્જિત હતા.
  • B
    માનવીય પ્રવૃત્તિઓને કારણે વર્તમાન વિલુપ્તીકરણ ખૂબ જ ઝડપી દરે થઈ રહ્યું છે,જ્યારે અગાઉના વિલુપ્તીકરણ કુદરતી કારણોસર હતા.
  • C
    બંને વચ્ચે કોઈ તફાવત નથી.
  • D
    અગાઉના વિલુપ્તીકરણ પ્રદૂષણને કારણે થયા હતા,જ્યારે વર્તમાન વિલુપ્તીકરણ આબોહવા પરિવર્તનને કારણે છે.

Explore More

Similar Questions

પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ અને વિવિધતા પછી, પ્રજાતિઓના સામૂહિક વિલુપ્ત થવાના પાંચ એપિસોડ થયા છે. છઠ્ઠું વિલુપ્તીકરણ, જે અત્યારે ચાલુ છે, તે અગાઉના એપિસોડથી કેવી રીતે અલગ છે?

આયાત કરેલા ઘઉંની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

કોઈ પ્રજાતિને ભયગ્રસ્ત (threatened) તરીકે વર્ગીકૃત કરવા માટે કયા માપદંડોનો ઉપયોગ કરવો જોઈએ?

Clarias gariepinus એ ....... છે.

નીચેનામાંથી કયું જૈવવિવિધતાના નુકસાન માટેના "ધ ઈવિલ ક્વાર્ટેટ" (The evil quartet) નો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo