નીચેના સંયોજનમાં અનુક્રમે કેટલા $sp^2$ અને $sp$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ હાજર છે?

  • A
    $4, 2$
  • B
    $6, 0$
  • C
    $3, 3$
  • D
    $5, 1$

Explore More

Similar Questions

ક્લોરિન પરમાણુ,તેની ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં,ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને સંયોજન $X$ બનાવે છે. $X$ નું સૂત્ર અને આકાર શું છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ $(^*)$ નું સંકરણ બદલાતું નથી?

નીચેનામાંથી કયા સંયોજનમાં $sp^2$ સંકૃત કાર્બન રહેલો છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(i)$ $PCl_3 + 3H_2O \to H_3PO_3 + 3HCl$
$(ii)$ $SF_4 + 3H_2O \to H_2SO_3 + 4HF$
$(iii)$ $BCl_3 + 3H_2O \to H_3BO_3 + 3HCl$
$(iv)$ $XeF_6 + 3H_2O \to XeO_3 + 6HF$
તો આપેલી માહિતી મુજબ ખોટું વિધાન કયું છે?

કયા પ્રકારના સંકરણને કારણે સમચતુષ્ફલકીય ભૂમિતિ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo