ગ્લુકોઝના એક અણુના અપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કેટલા $NAD^+$ અણુઓ રિડક્શન પામે છે?

  • A
    $2$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરતો ઉત્સેચક કયો છે?

શ્વસનમાં,પાયરુવિક એસિડ એ

ગ્લાયકોલાયસીસની અંતિમ નીપજ ......... છે.

ગ્લાયકોલિસિસ (Glycolysis) ની અંતિમ નીપજ કઈ છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $A:$ ગ્લાયકોલિસિસમાં બે તબક્કે $ATP$ વપરાય છે.
કારણ $R:$ પ્રથમ $ATP$ ગ્લુકોઝનું ગ્લુકોઝ-$6$-ફોસ્ફેટમાં રૂપાંતર કરવામાં વપરાય છે અને બીજું $ATP$ ફ્રુક્ટોઝ-$6$-ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ-$1,6$-બિસફોસ્ફેટમાં રૂપાંતર કરવામાં વપરાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo