જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના $10$ અણુઓમાંથી કેટલા $CO_2$ ના અણુઓ મુક્ત થાય છે?

  • A
    $10$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $120$

Explore More

Similar Questions

ગ્લુકોઝના એક અણુના જારક શ્વસન દરમિયાન કેટલા $ATP$ ના અણુઓ ઉત્પન્ન થાય છે?

જારક શ્વસન શું આપે છે?

$A-$ જારક શ્વસનમાં કુલ $10$ $NADH + H^+$ અને $2$ $FADH_2$ અણુઓ બને છે.
$R-$ એક $NADH + H^+$ અને $1$ $FADH_2$ અનુક્રમે $3$ અને $2$ $ATP$ અણુઓના નિર્માણમાં મદદરૂપ થાય છે.

જારક શ્વસન દરમિયાન $ATP$ અણુઓનો ચોખ્ખો લાભ કેટલો છે ($\text{અણુઓ}$ માં)?

ક્રેબ્સ ચક્ર અને $ETS$ ના અંતે એસિટિલ $CoA$ ના એક અણુમાંથી કેટલા $ATP$ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo