એક હેક્સોઝ અણુ બનાવવા માટે કેલ્વિન ચક્રના કેટલા ચક્ર (turns) જરૂરી છે?

  • A
    $2$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન માર્ગ નક્કી કરવા માટે મેલ્વિન કેલ્વિન દ્વારા નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

$C_3$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $P$ છે અને $C_4$ પથમાં પ્રથમ સ્થાયી નીપજ $Q$ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક કયો છે?

ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણ દરમિયાન $RuBP$ ના પુનઃનિર્માણના તબક્કા માટે $ATP$ ના કેટલા અણુઓની જરૂર પડે છે?

કેલ્વિન ચક્રમાં,ગ્લુકોઝના ચાર અણુઓના નિર્માણ માટે ......... $ATP$ અને ......... $NADPH$ ની જરૂર પડે છે અને ચક્ર ......... વખત ફરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo