કેટલા પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિઓમાં અસમાન લિંગી રંગસૂત્રો જોવા મળે છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

લિંગ નિશ્ચયનના જનીનિક આધાર માટેના શરૂઆતના પ્રયોગો ........ પર કરવામાં આવ્યા હતા.

ભ્રૂણનું જાતિનિર્ધારણ શેના આધારે થાય છે?

જે સિદ્ધાંતમાં $X$-રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સેટની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નક્કી કરે છે,તેને .... કહેવામાં આવે છે.

તફાવત આપો: મનુષ્યમાં લિંગ નિશ્ચયન અને ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન.

નીચેની આકૃતિ મધમાખીમાં લિંગનિશ્ચયન દર્શાવે છે. $P, Q$ અને $R$ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
$\quad\quad P \quad Q \quad R$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo