$100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા અર્ધીકરણ (meiotic divisions) જરૂરી છે?

  • A
    $100$
  • B
    $25$
  • C
    $50$
  • D
    $20$

Explore More

Similar Questions

પરાગાશય સંવર્ધન (Anther culture) માં,એન્ડ્રોજેનિક એકકીય (haploid) છોડ શેમાંથી મેળવવામાં આવે છે?

દરેક બીજાણુજનક પેશી એ સંભવિત પરાગ કે સૂક્ષ્મબીજાણુ માતૃકોષ છે. સૂક્ષ્મબીજાણુ માતૃકોષમાં જોવા મળતું વિભાજન ..... છે.

નીચેનામાંથી કઈ રચના પુંકેસરનો ભાગ છે?

નીચે આપેલ આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો:

પરાગરજ માતૃકોષમાં અર્ધીકરણ દરમિયાન, બાળ કોષો કોષરસના માર્ગો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સમગ્ર રચનાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo