$0^o C$ તાપમાને અને $1 \ atm$ દબાણે કેટલા મોલ હિલિયમ વાયુ $22.4 \ L$ કદ રોકે છે?

  • A
    $0.11$
  • B
    $0.9$
  • C
    $1$
  • D
    $1.11$

Explore More

Similar Questions

યુરિયાના $6.02 \times 10^{20}$ અણુઓ તેના $100 \ mL$ દ્રાવણમાં હાજર છે. યુરિયાના દ્રાવણની સાંદ્રતા ......... $M$ છે.

જો $200 \ mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો બાકી રહેલા $CO_2$ ના મોલની સંખ્યા .......... $\times 10^{-3}$ છે.

$CuSO_4 \cdot 5H_2O$ ના $1 \times 10^{22}$ અણુઓનું દળ કેટલું થાય?

$STP$ પર $0.224 \ L$ આદર્શ $H_2$ વાયુમાં કેટલા મોલ હોય છે ($mol$ માં)? (મોલર કદ $= 22.4 \ L \ mol^{-1}$ સ્વીકારો)

$0.50 \ mol$ $Na_2CO_3$ અને $0.50 \ M$ $Na_2CO_3$ વચ્ચે તમે કેવી રીતે તફાવત કરશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo