$4.9 \ g$ $H_{2}SO_{4}$ માં કેટલા મોલ હોય છે?

  • A
    $0.5$
  • B
    $0.2$
  • C
    $0.05$
  • D
    $0.02$

Explore More

Similar Questions

$(a)$ ખોરાકમાં વપરાતા સામાન્ય ક્ષારના નિર્માણ માટે જવાબદાર એસિડ અને બેઇઝને ઓળખો. આ ક્ષારનું રાસાયણિક સૂત્ર અને નામ લખો. તે કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે તે જણાવો.
$(b)$ ખડક ક્ષાર (Rock salt) એટલે શું? તેનો રંગ જણાવો અને તે રંગ માટેનું કારણ આપો.
$(c)$ જ્યારે બ્રાઈન (ક્ષારયુક્ત પાણી) માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે? તેના માટેનું રાસાયણિક સમીકરણ લખો.

જ્યારે $pH$ પત્રને જલીય દ્રાવણમાં બોળવામાં આવે છે,ત્યારે તે વાદળી રંગનું બને છે. તે દ્રાવણનું અંદાજિત $pH$ મૂલ્ય કેટલું હશે?

ઍસિડિક જલીય દ્રાવણમાં $[H_{3}O^{+}]$ આયનોની સાંદ્રતા વધે તેમ દ્રાવણના સ્વભાવ પર શું અસર થાય છે?

સમાન સાંદ્રતા ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની $pH$ ને $pH$ પેપર વડે તપાસવામાં આવે છે. તો કયો રંગ પ્રાપ્ત થશે? (તમે આકૃતિમાં આપેલ રંગ માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકો છો.)

એસિડની લિટમસપત્ર પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo