નીચેનામાંથી કેટલા વિધાનો 'નીશ' (niche) વિશે સાચા છે?
$i$. તે સજીવ દ્વારા ભજવવામાં આવતી કાર્યાત્મક ભૂમિકા દર્શાવે છે.
$ii$. તે એક સજીવમાંથી બીજા સજીવમાં ઉર્જાના પ્રવાહ સાથે સંબંધિત છે.
$iii$. જેવી નીશ ખાલી થાય છે,અન્ય સજીવો તે સ્થાન ભરી દે છે.
$iv$. એક જ નીશ બે કે તેથી વધુ જાતિઓ દ્વારા વહેંચવામાં આવે છે.
$v$. એક જ નિવાસસ્થાનમાં રહેતા સજીવો તેમની નીશમાં અલગ પડે છે.

  • A
    માત્ર $i, ii, iii$ અને $iv$
  • B
    માત્ર $i, ii, iii$ અને $v$
  • C
    માત્ર $i, ii, iii$
  • D
    માત્ર $iii, iv, v$

Explore More

Similar Questions

શરદઋતુમાં પર્ણના રંગમાં ફેરફાર ફક્ત ......માં જોવા મળે છે.

રણ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

જે સજીવો ક્ષારતાના વિશાળ ગાળાને સહન કરી શકે છે તેને ...$A$... કહેવાય છે.
$II.$ જે સજીવો ક્ષારતાના સાંકડા ગાળાને સહન કરી શકે છે તેને ...$B$... કહેવાય છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

એક જ નિવાસસ્થાનમાં રહેતી અને કાર્યાત્મક આંતરક્રિયાઓ ધરાવતી વિવિધ જાતિઓના સજીવોના સમૂહને શું કહે છે?

અનુકૂલન (Adaptation) વિશે વિગતવાર સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo