ગ્લાયસીન,એલેનાઈન અને ફિનાઈલ એલેનાઈન એમિનો એસિડને જોડીને કેટલા ટ્રાયપેપ્ટાઈડ્સ બનાવી શકાય છે?

  • A
    એક
  • B
    ત્રણ
  • C
    છ
  • D
    બાર

Explore More

Similar Questions

એમિનો એસિડને કાર્બોક્સિલ ગ્રુપની સાપેક્ષમાં એમિનો ગ્રુપના સ્થાનના આધારે $\alpha$,$\beta$,$\gamma$,$\delta$ વગેરે તરીકે વર્ગીકૃત કરી શકાય છે. પ્રોટીનમાં કયા પ્રકારના એમિનો એસિડ પોલીપેપ્ટાઈડ શૃંખલા બનાવે છે?

એક ડાયપેપ્ટાઈડ,$X$ નું સંપૂર્ણ જળવિભાજન કરતા $Y$ અને $Z$ મળે છે. $Y$ ની જલીય $HNO_2$ સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ મળે છે. બીજી તરફ,$Z$ ને ગરમ કરતા નીચે મુજબનો ચક્રીય અણુ મળે છે.
આપેલ માહિતીના આધારે,ડાયપેપ્ટાઈડ $X$ કયું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ કુદરતી એમિનો એસિડ List-$II$ એક અક્ષરનો કોડ
$A$. આર્જિનિન $I$. $D$
$B$. એસ્પાર્ટિક એસિડ $II$. $N$
$C$. એસ્પારજીન $III$. $A$
$D$. એલનાઇન $IV$. $R$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-

પ્રોટીનનો અણુભાર કેટલો હોય છે?

ટાયરોસિન,જે એક એમિનો એસિડ છે,તેમાં હાજર કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા $................$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo