દરેક $100 \;ml$ અશુદ્ધ (ડીઓક્સિજનેટેડ) રુધિર દ્વારા વાયુકોષ્ઠોમાં કેટલો $CO_2$ પહોંચાડવામાં આવે છે ($;ml$ માં)?

  • A
    $6$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

શરીરમાં વાયુઓની આપ-લે કઈ ક્રિયા દ્વારા થાય છે?

$O_2$ ની સરખામણીમાં,આંશિક દબાણના એકમ તફાવત દીઠ પ્રસરણ પટલ દ્વારા $CO_2$ નો પ્રસરણ દર ઘણો વધારે છે. સમજાવો.

ઓક્સિજનના વહન દરમિયાન,પેશીના સ્તરે ઓક્સિહિમોગ્લોબિન કોષોને ઓક્સિજન મુક્ત કરે છે કારણ કે પેશીમાં:

લોહીમાંથી ઓક્સિજનનો મહત્તમ જથ્થો ક્યાં ગુમાવાય છે?

પ્રસરણ દરને અસર કરતા પરિબળોમાં કોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo