પેરાથાઇરોઇડ હોર્મોન $(PTH)$ શરીરમાં $Ca^{2+}$ નું સ્તર કેવી રીતે વધારે છે?

  • A
    હાડકાં પર કાર્ય કરે છે અને અસ્થિ શોષણ (bone resorption) ની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે.
  • B
    મૂત્રપિંડ નલિકાઓ દ્વારા $Ca^{2+}$ ના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે.
  • C
    પાચિત ખોરાકમાંથી $Ca^{2+}$ ના શોષણમાં વધારો કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

બધી લીલમાં જોવા મળતું રંજકદ્રવ્ય કયું છે?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4\,A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ .....$A$ હશે.

$l$ લંબાઈની અવિસ્તૃત દોરી સાથે જોડાયેલ $m$ દળનો ગોળો (bob) એક ઉર્ધ્વ આધાર પરથી લટકાવવામાં આવ્યો છે. આ ગોળો ઉર્ધ્વ અક્ષની આસપાસ $\omega \ rad/s$ ની કોણીય ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ફરે છે. આધાર બિંદુની સાપેક્ષે:

આપેલ પરિપથમાં,સ્વીચ બંધ કર્યા પછી એમીટરનું રીડિંગ બમણું થાય છે. દરેક અવરોધ $1\,\Omega$ છે અને આદર્શ કોષનું $e.m.f.$ $10\,V$ છે. તો,એમીટરના કોઈલનો અવરોધ ............... $\Omega$ હશે.

પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજનો સદિશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. પરિપથના ઘટકો શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo