સંકરણ (Hybridisation) માં શું સમાવિષ્ટ છે?

  • A
    ઇલેક્ટ્રોન યુગ્મનો ઉમેરો
  • B
    પરમાણ્વીય કક્ષકોનું મિશ્રણ
  • C
    ઇલેક્ટ્રોન યુગ્મ દૂર કરવું
  • D
    કક્ષકોનું અલગીકરણ

Explore More

Similar Questions

ગ્રેફાઇટમાં $C$-પરમાણુ કઈ સંકરણ અવસ્થામાં હોય છે?

નીચેના પૈકી કઈ સંકર કક્ષક $120^o$ ના ખૂણે બંધ બનાવે છે?

મિથેન ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) છે પરંતુ સ્વભાવે સ્ક્વેર પ્લેનર (ચોરસ સમતલીય) નથી,તે સાબિત કરો.

$PCl_{5}$ માં સંકરણનું વર્ણન કરો. શા માટે વિષુવવૃત્તીય બંધોની તુલનામાં અક્ષીય બંધો લાંબા હોય છે?

Difficult
View Solution

$PCl_3$ અને $PCl_5$ ના સંકરણ જણાવો અને તેમના બંધારણ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo