હાઇડ્રોજન જ્યારે નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

  • A
    $NH_3$ આપવા માટે $N_2$ સાથે
  • B
    $HBr$ આપવા માટે $Br_2$ સાથે
  • C
    $CaH_2$ આપવા માટે $Ca$ સાથે
  • D
    $H_2S$ આપવા માટે $S$ સાથે

Explore More

Similar Questions

નીચે પૈકી કઈ પ્રક્રિયામાં સૌથી વધુ શુદ્ધતા $(99.9\%)$ વાળો હાઇડ્રોજન મેળવી શકાય છે?

સામાન્ય પરિસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપને બદલે દ્વિ-પરમાણ્વીય સ્વરૂપમાં શા માટે જોવા મળે છે?

આણ્વિય હાઇડ્રોજનનો સૌથી વધુ ઔદ્યોગિક વપરાશ ...... તત્વના સંયોજનો બનાવવા માટે થાય છે.

નીચેનામાંથી કયું વાતાવરણમાં ખુલ્લું રાખવાથી વજન ગુમાવશે?

અગ્નિશામક યંત્રોમાં $H_2SO_4$ અને નીચેનામાંથી શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo