$C$ (કોક) અને વરાળનો ઉપયોગ કરીને $Fe_2O_3/Cr_2O_3$ ની હાજરીમાં હાઇડ્રોજન વાયુ તૈયાર કરવામાં આવે છે,તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

  • A
    બોશ પ્રક્રિયા
  • B
    ઉયેનો પ્રક્રિયા
  • C
    લેન પ્રક્રિયા
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ પારો એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
$(b)$ અધાતુઓમાં,કાર્બનનું ગલનબિંદુ સૌથી વધુ છે.
$(c)$ હાઇડ્રોજન બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું તત્વ છે.
$(d)$ ઓક્સિજન પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું તત્વ છે.

હાઇડ્રોજન સીધી રીતે કોની સાથે સંયોજાય છે?

નીચેના વિધાનો વિચારો અને તે પૈકી કયા સાચા છે તે ઓળખો:
$I.$ હાઇડ્રોજન વાયુમાં વિધુત ચાપ (electric arc) લાગુ પાડી પરમાણ્વીય હાઇડ્રોજન મેળવાય છે.
$II.$ હાઇડ્રોજન વાયુ ગરમ કરેલા એલ્યુમિનિયમનું રિડક્શન કરતો નથી.
$III.$ બારીક દળેલો પેલેડિયમ વિપુલ માત્રામાં હાઇડ્રોજન વાયુનું શોષણ કરે છે.
$IV.$ $Na$ ની $C_2H_5OH$ સાથેની પ્રક્રિયાથી શુદ્ધ નવજાત (nascent) હાઇડ્રોજન મળે છે.

સામાન્ય પરિસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપને બદલે દ્વિ-પરમાણ્વીય સ્વરૂપમાં શા માટે જોવા મળે છે?

નીચેનામાંથી કઈ ધાતુ હાઇડ્રોજનનું અધિશોષણ (occlusion) કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo