આપેલ આકૃતિમાં $A$ થી $D$ ને ઓળખો.

  • A
    $A$-પુતંતુ (Filament),$B$-પરાગકોથળી (Pollen sac),$C$-પરાગરજ (Pollen grain),$D$-સ્ફોટન રેખા (Line of dehiscence)
  • B
    $A$-પુતંતુ (Filament),$B$-પરાગકોથળી (Pollen sac),$C$-સ્ફોટન રેખા (Line of dehiscence),$D$-પરાગરજ (Pollen grain)
  • C
    $A$-પુતંતુ (Filament),$B$-સ્ફોટન રેખા (Line of dehiscence),$C$-પરાગકોથળી (Pollen sac),$D$-પરાગરજ (Pollen grains)
  • D
    $A$-પુતંતુ (Filament),$B$-સ્ફોટન રેખા (Line of dehiscence),$C$-પરાગકોથળી (Pollen sac),$D$-પરાગરજ (Pollen grains)

Explore More

Similar Questions

બીજાણુજનક પેશી (sporogenous tissue) માટે અસંગત વિધાન ઓળખો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે ($n$ માં)?

એક આવૃત બીજધારી વનસ્પતિમાં,પરાગાશય સામાન્ય રીતે કેવું હોય છે?

Difficult
View Solution

જો પરાગરજની માતૃકોષમાં $G_2$ તબક્કે $32 \; pg$ $DNA$ હોય,તો પરાગરજમાં $DNA$ નું પ્રમાણ કેટલું હશે ($; pg$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo