વાયુઓના વિનિમયને દર્શાવતી આપેલી આકૃતિમાંથી $X, Y, Z$ ને ઓળખો.

  • A
    $X-$ રુધિર કેશિકા,$Y-$ આધારક દ્રવ્ય (બેઝમેન્ટ સબસ્ટન્સ),$Z-$ વાયુકોષ્ઠની દીવાલ
  • B
    $X-$ $RBC$,$Y-$ રુધિર કેશિકા,$Z-$ હવા
  • C
    $X-$ હવા,$Y-$ વાયુકોષ્ઠની ગુહા,$Z-$ $RBC$
  • D
    $X-$ આધારક દ્રવ્ય,$Y-$ હવા,$Z-$ $RBC$

Explore More

Similar Questions

ફેફસાંના વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય છે?

પેશીઓમાં $PCO_{2}$ નું પ્રમાણ શેના કારણે વધારે હોય છે?

ઓક્સિજન અને $CO_2$ માટે આંશિક દબાણ (partial pressure) ને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

વાયુઓના પ્રસરણનો દર કોના દ્વારા પ્રભાવિત થઈ શકે છે $-$

પેશીઓમાંથી રુધિરમાં $CO_2$ નો સતત પ્રવાહ શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo