આકૃતિ પરથી $X, Y, Z$ ને ઓળખો.

  • A
    પુષ્પદંડ - સ્ત્રીકેસરચક્ર - વજ્રચક્ર
  • B
    પુષ્પદંડ - પુંકેસરચક્ર - દલપુંજ
  • C
    વજ્રચક્ર - પુંકેસરચક્ર - સ્ત્રીકેસરચક્ર
  • D
    પુષ્પદંડ - દલપુંજ - પુંકેસરચક્ર

Explore More

Similar Questions

જાસૂદના ફૂલનું વૈજ્ઞાનિક નામ શું છે?

ઈન્ડિગોફેરા,સેસબનીયા,સાલ્વીયા,એલીયમ,એલો,રાઈ,મગફળી,મૂળો,ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેમના પુષ્પમાં હોય છે?

........ ના પુષ્પમાં બીજાશય અર્ધ-અધઃસ્થ હોય છે.

પુષ્પના બીજાશયમાં આભાસી ભાજકપટ (False septum) જોવા મળે છે:

જાસુદ અને ટામેટામાં કયા પ્રકારનું જરાયુવિન્યાસ (Placentation) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo