ખોટું વિધાન ઓળખો.

  • A
    જો બે પ્રોટોન વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા વધશે.
  • B
    જો પ્રોટોન-ઇલેક્ટ્રોન તંત્રમાં તેમની વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો વિદ્યુત સ્થિતિઊર્જા વધશે.
  • C
    જો પ્રોટોન-ઇલેક્ટ્રોન તંત્રમાં તેમની વચ્ચેનું અંતર વધારવામાં આવે તો વિદ્યુત સ્થિતિઊર્જા વધશે.
  • D
    જો બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા વધશે.

Explore More

Similar Questions

ત્રણ વિદ્યુતભારો $Q$,$(-2q)$ અને $(-2q)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું થાય?

કોઈપણ વિદ્યુત ડાયપોલને કારણે કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘન પર નવ બિંદુવત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $q$ ને ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે જ્યારે અન્ય તમામ વિદ્યુતભારો શિરોબિંદુઓ પર છે. તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે?

$+3.2 \times 10^{-19} \, C$ અને $-3.2 \times 10^{-19} \, C$ ના બે વિદ્યુતભારો $2.4 \, \mathring{A}$ ના અંતરે રહેલા છે અને ડાયપોલ બનાવે છે. જો તેને $4 \times 10^5 \, V/m$ ની તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે,તો સ્થાયી સંતુલનમાં તેની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે?

એક વિદ્યુત ડાયપોલને કારણે તેના કેન્દ્રથી $r$ અંતરે આવેલા સામાન્ય બિંદુ $P$ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo