નીચેની પ્રક્રિયામાં $D$ અને $E$ ઓળખો: $CH_3-CH(CH_3)-CH(CH_3)-CH_3 \xleftarrow[ether]{Na} R'-Br$ $\xrightarrow{Mg} D$ $\xrightarrow{H_2O} E$

  • A
    $D \to CH_3-CH(MgBr)-CH_3, E \to CH_3-CH_2-CH_3$
  • B
    $D \to CH_3-C(CH_3)_2-MgBr, E \to CH_3-C(CH_3)_2-OH$
  • C
    $D \to CH_3-C(CH_3)_2-MgBr, E \to CH_3-CH(CH_3)_2$
  • D
    $D \to CH_3-CH(MgBr)-CH_3, E \to CH_3-CH(OH)-CH_3$

Explore More

Similar Questions

$C-H$ બંધની લંબાઈ સૌથી વધુ શેમાં હોય છે?

પ્રકાશની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરવા પર નીચેનામાંથી કયું માત્ર એક જ મોનોબ્રોમિનેટેડ સંયોજન આપે છે?

નીચેનામાંથી કોનો ઓક્ટેન આંક શૂન્ય છે?

$n$ મોલ આઈસોપેન્ટેનમાં $sp^2$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $C$ ને ઓળખો:
$CH_{3}CH_{2}COOH$ $\xrightarrow{NaOH} A$ $\xrightarrow{NaOH, CaO, \Delta} B$ $\xrightarrow{HNO_{3}, \Delta} C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo