નીચેનામાંથી બેઝિક $\alpha$-એમિનો એસિડ ઓળખો.

  • A
    એલેનાઇન
  • B
    લાઇસિન
  • C
    એસ્પરાજીન
  • D
    ગ્લાયસીન

Explore More

Similar Questions

નીચે આપેલા ટ્રાયપેપ્ટાઇડમાં હાજર એમિનો એસિડનો સાચો ક્રમ કયો છે?

જલીય દ્રાવણમાં,એમિનો એસિડ.......તરીકે અસ્તિત્વ ધરાવે છે.

નીચેનામાંથી શેમાં $Keratin$,એક તંતુમય પ્રોટીન,ગેરહાજર હોય છે?

એમિનો એસિડ,લ્યુસીન (Leucine) માં હાજર સાઇડ ચેઇન $(R)$ ગ્રુપ ઓળખો.

નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo