નીચેનામાંથી કેટાયોનિક સ્ફિયર કોમ્પ્લેક્સ ઓળખો.

  • A
    ટેટ્રાએમાઈનકોપર$(II)$ આયન
  • B
    ટેટ્રાસાયનોનિકલેટ$(II)$ આયન
  • C
    ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ$(III)$ આયન
  • D
    ટ્રાયએમાઈનટ્રાયનાઈટ્રોકોબાલ્ટ$(III)$

Explore More

Similar Questions

નીચેનામાંથી મોનોડેન્ટેટ લિગાન્ડ ઓળખો.

$CuSO_{4} \cdot 5H_{2}O$ માં દ્વિતીયક સંયોજકતા અને હાઇડ્રોજન બંધિત પાણીના અણુ(ઓ)ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$FeSO_4 \cdot (NH_4)_2SO_4 \cdot 6H_2O$ ના એક અણુને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોની સંખ્યા ............... થશે.

Difficult
View Solution

$[Fe(C_2O_4)_3]^{3-}$ માં મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગ આંક કેટલો છે?

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo