નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ ધરાવતું સંયોજન ઓળખો.

  • A
    $n-C_4H_9NH_2$
  • B
    $C_2H_5CH(CH_3)_2$
  • C
    $C_2H_5N(CH_3)_2$
  • D
    $(C_2H_5)_2NH$

Explore More

Similar Questions

ઈથાઈલ એમાઈનમાંથી $1 \ mole$ $N,N$-ડાયઈથાઈલ ઈથેનેમાઈન બનાવવા માટે કેટલા મોલ ઈથાઈલ બ્રોમાઈડની જરૂર પડે છે?

આલ્કાઈલ હેલાઈડનું એમોનોલિસિસ અને ત્યારબાદ $NaOH$ દ્રાવણ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈન બનાવવા માટે થઈ શકે છે. આ પ્રક્રિયામાં $NaOH$ નો હેતુ શું છે?

$n$-બ્યુટાઈલ એમાઈન $(I)$,ડાયઈથાઈલ એમાઈન $(II)$ અને $N,N$-ડાયમિથાઈલઈથાઈલ એમાઈન $(III)$ ના અણુભાર સમાન છે. તેમના ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ જણાવો.

Difficult
View Solution

$LSD$ માં વિવિધ નાઇટ્રોજન પરમાણુઓની બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

જો $279 \ g$ એનિલીન પ્રક્રિયા કરે છે એક સમાન બેન્ઝીનડાયઝોનિયમ ક્લોરાઈડ સાથે,તો બનતા એનિલીન યલોનું મહત્તમ પ્રમાણ $.........$ $g$ હશે. (નજીકનો પૂર્ણાંક)
(સંપૂર્ણ રૂપાંતરણ ધ્યાનમાં લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo